D D The Penal Builder

D D The Penal Builder Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from D D The Penal Builder, Electrician, Anand.

નામ: ભાવિન ચંદુભાઈ શાહ આ ભાઈ ઓનલાઈન ફ્રોડ કરે છે મારી સાથે એક લાખ રૂપિયાનું ફ્રોડ કરેલ છે કોઈએ માલ આપતા પહેલા વિચારવું ત...
20/01/2025

નામ: ભાવિન ચંદુભાઈ શાહ
આ ભાઈ ઓનલાઈન ફ્રોડ કરે છે મારી સાથે એક લાખ રૂપિયાનું ફ્રોડ કરેલ છે કોઈએ માલ આપતા પહેલા વિચારવું તમારો માલ લેશે તમને id પ્રૂફ આધાર કાર્ડ નું એડ્રેસ આપશે એમનું રહેવાનું એડ્રેસ આપશે તમારી જોડે સારા વાતો કરશે પછી જેવું તમારું બિલ એક લાખ રૂપિયાની આસપાસ થશે તરત ઘર બદલી નાખસે એમની છોકરીઓના નામે વાતો કરશે આપણી જોડે છોકરીઓને પણ વાતો કરાવશે કે પપ્પા પૈસા આપુ દેસે આમ તેમ પૈસાની ઉઘરાણી કરીશું ત્યારે
અને બહુ ખરાબ નીતિ વાળા ભાઈ છે. આ ભાઈ ઓનલાઈન મને facebook માં મળ્યા તેમની વાઈફ ના એકાઉન્ટથી ઉન્નતી શાહ નામનું એકાઉન્ટ હતું
મને ફોન પર ફોન કર્યા તો મેં વિશ્વાસ કરીને માલ મોકલી આપ્યો હતો પછી બિલ ૧ લાખ નું થય ગયુ હતું મારો ફોન માં સરખો જવાબ નતા આપતા તો અમે એમના પેલા એડ્રેસ પર ગયા તો ત્યાંથી એમણે ઘર બદલી નાખ્યું હતું પછી ત્યાં આજુબાજુ તપાસ કરી તો ત્યાંથી જાણવા મળ્યું કે આ પાર્ટી આ રીતે ફ્રોડ કરે છે અને દર છ મહિને ઘર બદલી નાખે છે
હવે દરરોજ અમારે એમની પાછળ ફોન કરીને ગોર ગોર ફરવાનું થાય છે
હવે એ ભાઈ એ ફોન પણ બંધ કરી દીઠો છે
એ ભાઈ નો નંબર : 97264 89828
આ ભાઈને કોઈએ માલ આપોને એમના વાઈફ આખું ફેમિલી મળી ને ફ્રોડ કરે છે અમદાવાદના નારણપૂરા માં રહે છે વધુ માં વધુ શેર કરજો જેથી બીજા કોઈ જોડે ફ્રોડ ના થાય

16/06/2024

Address

Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when D D The Penal Builder posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category