Bapa Dayadu Electrical Service (Light Fitting &Wiring

  • Home
  • India
  • Bhuj
  • Bapa Dayadu Electrical Service (Light Fitting &Wiring

Bapa Dayadu Electrical Service  (Light Fitting &Wiring Light Fiting & Wiring
3Ph industrial Wiring
All type machine repairing
A/C Fiting
EOT Cranes Repairing

27/10/2017
11/10/2016
બાપાદયાળુ ઇલેક્ટ્રિકલ સર્વિસ ભુજ 📲 9909772472 📲 8460606046
31/08/2016

બાપાદયાળુ ઇલેક્ટ્રિકલ સર્વિસ ભુજ
📲 9909772472 📲 8460606046

12/08/2016

1. વીજળીનો આંચકો લાગે ત્યારે

વીજળીનો આંચકો લાગવાના પ્રસંગો ઘણી રીતે બનતા હોય છે, જેમ કે:

* વીજળીના ખુલ્લાં તારને અડવાથી.
* વીજળીથી ચાલતા સાધનના શોર્ટ-સ(ર્કટ થવાથી.
* બાળકો વીજળીના વાયર, સોકેટ, થાંભલા વગેરે સાથે રમત કરે ત્યારે.
* આકાશમાંથી વીજળી પડે ત્યારે, વગેરે.
* વરસાદ, વંટોળીયા વખતે વીજળીના થાંભલા કે તાર રસ્તા પર પડી જાય અને અજાણતા જ કોઈ એને અડકે તો. આવા થાંભલાની આસપાસની ભીની જમીન પર ઉભા રહેવાથી પણ આંચકો લાગી શકે છે!!

વીજળીના આંચકાથી દર્દીને નીચે મુજબ નુકસાન થઈ શકે છે:

(૧) દાઝી જાય.
(૨) શ્વાસ બંધ પડી જાય
(૩) હ્રદય બંધ પડી જાય
(૪) મગજને નુકસાન થવાથી બેભાન થઈ જાય

દર્દીને વીજળીના પ્રવાહના સંર્સગમાંથી ખસેડવો

* વીજળીનો આંચકો લાગેલ દર્દીને અડતાં પહેલાં વીજળીનો પ્રવાહ રોકવો અત્યંત જરૂરી છે, નહીં તો સારવાર આપનારને પોતાને આંચકો લાગશે. જો વીજળીના સ્ત્રોત સુધી પહોંચી શકાય તો તેની (સ્વચ બંધ કરવી. (સ્વચ સુધી ન પહોંચાય તો વાયરને પ્લગમાંથી કાઢવા પ્લાસ્ટીકના આવરણ કરેલા ભાગેથી કોરા કપડાં દ્વારા પકડીને ખેંચવો, ભીના કપડાંનો ઉપયોગ કદી ન કરવો.

* જો આવું શક્ય ના હોય તો દર્દીને વીજળીના પ્રવાહથી દૂર કરવો. દર્દીની નજીક જતાં પહેલા સારવાર આપનારે પોતાના પગે કોરી (ભીની ના હોય તેવી) સ્લીપર, ચપ્પલ કે બૂટ પહેરવાં જેમાં ધાતુની પટ્ટી ના હોય. આમ કરવાનું કારણ એ કે દર્દીની આસપાસની જમીન ભીની હોય તો સારવાર આપનારને આંચકો લાગી શકે. જો ભૂલેચૂકે સારવાર આપનાર પોતે વીજળીના સંર્સગમાં આવી જાય તો પગે પહેરેલી વસ્તુ તેને વીજળીનું વહન કરતાં અટકાવે છે. પછી, દર્દીને દૂર કરવાં લાકડી, લાકડાનું પાટીયું, સાવરણી કે કોરા ટુવાલ અથવા ચાદર વડે દર્દીને હડસેલવો. આમ કરવા માટે ક્યારેય ધાતુની વસ્તુ કે ધાતુવાળી વસ્તુ વાપરવી નહીં જેમકે સળીયો, છત્રીનો દાંડા,ે કડિયાળી લાકડી વગેરે.

* જો દર્દીને ખસેડવું શક્ય ન હોય અથવા આમ કરવા જતા સારવાર આપનારને આંચકો લાગે તેમ હોય તો તેણે પોતાને જોખમમાં ના મૂકવો. ફાયરબિ્રગેડ, પોલિસ અને ઈલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટને તાત્કાલિક જાણ કરવી.
વીજળી ના સંર્સગમાંથી દર્દી છૂટયા પછી

* તેનો શ્વાસ તપાસવો, જો તે નબળો કે બંધ હોય તો આગળ જણાવ્યા મુજબ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ કરવો.

* દર્દીને સુવાડી રાખવો અને દાઝેલા ભાગ કે ઈજા અથવા ફ્રેક્ચર પામેલ ભાગની બરાબર કાળજી લેવી.

* તાબડતોબ તબીબી સારવાર માટે વ્યવસ્થા કરવી

સૌજન્ય :- બાપા દયાળુ ઇલેક્ટ્રિક.

Address

Bhuj Kutch
Bhuj
370001

Opening Hours

Monday 8am - 7pm
Tuesday 8am - 7pm
Wednesday 8am - 7pm
Thursday 8am - 7pm
Friday 8am - 7pm
Saturday 8am - 7pm
Sunday 8am - 7pm

Telephone

9909772472

Website

Alerts

Be the first to know and let us send you an email when Bapa Dayadu Electrical Service (Light Fitting &Wiring posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bapa Dayadu Electrical Service (Light Fitting &Wiring:

Share

Category