સૌરાષ્ટ્ર ના સૌથી મોટા પેવર બ્લોક ના ઉત્પાદક.
Address
Botad-Lathidad Road, To. Lathidad
Botad
364710
Website
Alerts
Be the first to know and let us send you an email when Shree Hari Pavers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Shortcuts
સૌરાષ્ટ્ર ના સૌથી મોટા પેવર બ્લોક ના ઉત્પાદક.
અમારી શરૂવાત બોટાદ જિલ્લાના લાઠીદડ ગામમાં 2009માં થઈ હતી. અમે પેવર બ્લોકની ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ જૂના છીએ. અમને ગુજરાતના સિમેન્ટ પ્રોડક્શન સમિટમાં ગુજરાતના સૌથી વધુ પેવર બ્લોકના ઉત્પાદક તરીકે એવોર્ડ મળેલ છે. અમારી ગુણવત્તા અમારી ઓળખ છે. પેવર બ્લોક, કવર બ્લોક, R.C.C પાઈપ, મેનહોલ, બાંકડા (બેન્ચીસ) અને અન્ય સિમેન્ટ પ્રોડક્ટ માં સૌરાષ્ટ્રમાં નંબર વન છીએ.
વધુ માહિતી માટે મુલાકાત લ્યો. https://www.shreeharipavers.com/
Contact us : નયન ભુવા - 9904031258 / જગદીશ ભુવા - 9924773844