31/08/2026
🔥 1000 SQ.FT. PLOT પર કેટલું ઘર બનાવી શકાય? 🤔
ઘણા લોકોને લાગે છે કે 1000 Sq.Ft. પ્લોટ એટલે 1000 Sq.Ft.નું ઘર… પણ એવું જરૂરી નથી! 🏠
આમાં સૌથી મહત્વનું છે 👉 FSI
📐 FSI પ્રમાણે તમારા પ્લોટ પર કેટલું કુલ બાંધકામ (Built-up Area) કરી શકાય તે નક્કી થાય છે.
આ Reel માં સરળ ભાષામાં સમજો:
✅ FSI શું છે?
✅ 1000 Sq.Ft. પ્લોટ પર કેટલું બાંધકામ શક્ય?
✅ Ground + ઉપરના માળમાં Area કેવી રીતે ગણાય?
📌 Reel SAVE કરી લો — Plot લેતા પહેલા કામ આવશે!
👇 તમારા વિસ્તારમાં FSI કેટલો છે? COMMENT કરો.
GujaratiReels LandKnowledge Construction KrishnaConsultancy ArchitecturalDesign GujaratRealEstate