09/05/2026
✍️ *Admission open for 2026-27...🏛️*
ધો.10 પાસ થાય પછી શું કરવું? ...૧૧-૧૨ વિજ્ઞાન,વાણિજ્ય કે સામાન્ય પ્રવાહ /ITI/Diploma...?
✍️વહાલા વિદ્યાર્થી તેમજ વાલીમિત્રો ને મુંજાવાની કોઈ જ જરૂર નથી.....ડિપ્લોમા એન્જિનિયરિંગ જ શ્રેષ્ઠ વિકલ્પ કેમ...
👉 *માત્ર ત્રણ જ વર્ષનો કોર્ષ🧑🎓*
👉 *૧૨ સાયન્સ ની સાપેક્ષમાં નજીવી ફી...અને તેમાં પણ (ST/SC માટે ૧૦૦ % સ્કોલરશીપ,બિનઅનામત માટે MYSY નો લાભ,ટકાવારી પ્રમાણે કોલેજ તરફથી ૧૫% સુધીની સ્કોલરશીપ)*💯
👉 *ગુજરાતી માધ્યમમાં શિક્ષણ*🧑🏫
👉 *ડિપ્લોમા પછી ડીગ્રી એન્જનીયરીંગ ના બીજા વર્ષમાં સીધો પ્રવેશ..*🧑🎓
👉 *ડિપ્લોમા પછી તરત જ સારી કંપનીમાં નોકરી ની ઉત્તમ તકો..🏭*
👉 *તદુપરાંત ડિપ્લોમા પાસ થતાં જ ધો.૧૨ પાસ સમકક્ષ નું સર્ટિફિકટ GSEB BOARDGANDHINAGAR દ્વારા..🧑🎓*
તો રાહ શેની...આજે જ આપના બાળકનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે કોલેજ કેમ્પસ ની રૂબરૂ મુલાકાત લો...💐🎉
📞9638038121,9427489285
🏘️Civil Engg.-9978435436
🖥️Computer Engg.-8160083137
⚙️Mechanical Engg.-78748336866,
💡Electrical Engg.-9913760157
🌐 *www.hbpateldiploma.org*