04/08/2026
⚠️ સર્વિસ વિઝીટ
કસ્ટમર ની કોમ્પલેન હતી કે સોલર નુ જનરેશન ઓછું થઈ ગયું છે અને એક કોમન સવાલ હતો,
"૩.૨૪ kw ની સિસ્ટમ હોવા છતાં ઇન્વર્ટર ૩૨૪૦w કેમ નથી બતાવતું?
આ વિઝિટ દરમ્યાન અમે,
✅ ઇન્વર્ટર ડેટા ચેક
✅ DCDB & ACDB inspection
✅ Dc & ac voltage check
✅ Error log
✅ Date and time correction
✅ Panel inspection
💡 યાદ રાખો, સિસ્ટમ ni રેટેડ કેપેસિટી અને actual લાઇવ જનરેશન એક જ વસ્તુ નથી, સુનલાઈટ, weather, પેનલની સફાઇ અને બીજા factors જનરેશન ne ઇફેક્ટ કરે છે.
📍 સોલર ઇન્સ્ટોલેશન | સર્વિસ | inspection
📞 9998373829 - Contact for solar site visit and inspection