THAKOR ASHOK

THAKOR ASHOK શ્રી હિંગળાજ કન્સ્ટ્રક્શન સમી
May youtube live ક્લીક કરો 👇
https://youtube.com/?si=EI0CKSrptGgj5dNA

12/08/2026
*  1100/- કિશનજી ઠાકોર (માતા: કિરણ બેન)-ચડિયાણા તેમની દિકરી દિવ્યા નાં જન્મ દિવસ નિમિત્તે શ્રી વઢિયાર સદારામ લાઈબ્રેરી-બ...
12/08/2026

*
1100/- કિશનજી ઠાકોર (માતા: કિરણ બેન)-ચડિયાણા તેમની દિકરી દિવ્યા નાં જન્મ દિવસ નિમિત્તે શ્રી વઢિયાર સદારામ લાઈબ્રેરી-બાસ્પા માં શૈક્ષિણક ક્ષેત્રે અમૂલ્ય દાન આપવાં બદલ ખુબ ખુબ આભાર🙏 દિકરી દિવ્યાને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ* 🎂

78000 સરકારી સબસિડી સાથે સમી તાલુકા માટે
10/08/2026

78000 સરકારી સબસિડી સાથે સમી તાલુકા માટે

10/08/2026

💐💐

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના #વિસનગર_શહેર પ્રમુખ શ્રી #લાલાજી_ઠાકોરને જન્મ દિવસ ની હાદિક શુભેચ્છાઓ...

09/08/2026

10000 ગ્રામ સમિતિ સાથે ગુજરાત નું સામાજિક માળખું રચાયું...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, થરાદ તથા સદારામ શિક્ષણ મંડળ ટ્રસ્ટ, ઠાકોર સમાજ, થરાદ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સ...
09/08/2026

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, થરાદ તથા સદારામ શિક્ષણ મંડળ ટ્રસ્ટ, ઠાકોર સમાજ, થરાદ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અવસર મળ્યો.

શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર આ તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજનું ગૌરવ છે. તેમની મહેનત, પ્રતિભા અને સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ.

આજનું સન્માન, આવતીકાલની નવી સફળતાનો પાયો છે.
નખાયો Popat Thakor

09/08/2026

સહિયારા પ્રયાસ થકી શિક્ષણ તરફ એક પગલું ભર્યું,વઢિયાર ઠાકોર સમાજ
(પાટણ )
ુજરાત
Alpesh Thakor

આજે સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ઠાકોર સેનાનું આવનાર દિવસોમાં આથી પણ વધારે  #સંગઠન મજબુત બને તેને લઈને  #સમી તાલુકા ઠાકો...
09/08/2026

આજે સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ઠાકોર સેનાનું આવનાર દિવસોમાં આથી પણ વધારે #સંગઠન મજબુત બને તેને લઈને #સમી તાલુકા ઠાકોર સેના પૂર્વ #પ્રમુખ શ્રી #દિનેશજી ઠાકોર અને પ્રમુખ શ્રી પોપટજી ઠાકોર ના #અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી જેમાં સમી તાલુકા કોર કમિટી અને તાલુકા તથા નવીન બનેલ ગ્રામ સમિતિ પ્રમુખ અને ઠાકોર સેનાના તમામ કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યાં અને મિટિંગને સફળ બનાવી....

ખૂબ ખૂબ અભિનંદનગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી તાલુકાના ભામાથર ગામ સમિતિના પ્રમુખ તરીકે ઠાકોર દિલીપજી પાંચાજી ઉપ પ્રમુખ ત...
05/08/2026

ખૂબ ખૂબ અભિનંદન
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી તાલુકાના ભામાથર ગામ સમિતિના પ્રમુખ તરીકે ઠાકોર દિલીપજી પાંચાજી ઉપ પ્રમુખ તરીકે ઠાકોર જનકજી કાળાજી તથા ગામ સમિતિના તમામ હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન

Address

Varana, Sami
Sami

Telephone

+919016403312

Website

Alerts

Be the first to know and let us send you an email when THAKOR ASHOK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to THAKOR ASHOK:

Shortcuts

Share