30/07/2026
ચોમાસામાં પણ સોલાર પેનલ કામ કરે છે? 🤔🌧️
હા, ચોમાસા અને વાદળછાયા વાતાવરણમાં પણ સોલાર સિસ્ટમ સતત પાવર જનરેટ કરતી રહે છે! નહીં, વરસાદ સોલાર પેનલ્સને કુદરતી રીતે ક્લીન કરી દે છે, જેથી ધૂળ અને કચરો સાફ થઈ જાય છે અને સિસ્ટમની એફિશિયન્સી જળવાઈ રહે છે. ✨💧
શ્રી હરિ સોલાર (Shree Hari Solar) સાથે મેળવો તમારા એરિયા અને જરૂરિયાત મુજબનું બેસ્ટ એન્જિનિયરિંગ પ્લાનિંગ અને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ₹78,000 સુધીની સરકારી સબસિડીનો લાભ! ☀️🏠
આજે જ સંપર્ક કરો:
📞 કોલ કરો: +91-9033476311
🌐 વધુ વિગતો માટે: www.shreeharisolar.com