22/06/2026
દર મહિને આવતા વીજળીના બિલ સાથે...
તમારા પૈસા પણ ધીમે ધીમે બળી રહ્યા છે. 🔥
₹3,000 નું માસિક બિલ એટલે વર્ષના ₹36,000
₹5,000 નું માસિક બિલ એટલે વર્ષના ₹60,000
₹8,000 નું માસિક બિલ એટલે વર્ષના ₹96,000
વિચાર કરો...
આ પૈસા વીજળીના બિલમાં ખર્ચવા છે કે તમારા ભવિષ્યમાં રોકાણ કરવા છે?
☀️ Solar માત્ર વીજળી બનાવતું નથી,
તે લાંબા ગાળાની બચત, ઊર્જા સ્વતંત્રતા અને શાંતિ આપે છે.
આજે જ તમારા ઘરને સૂર્યની ઊર્જા સાથે જોડો અને દર વર્ષે હજારો રૂપિયાની બચત શરૂ કરો.
વધુ માહિતી માટે DM કરો અથવા સંપર્ક કરો.
📞 સંપર્ક: +91 78599 10495
📧 Email: [email protected]
📍 Hari Krushna Solar & Rooftop