23/10/2020
*અસલી JSW ના કલર કોટેડ પત્રા ની ઓળખાણ કરવાનું હવે થયું વધારે આસન..!!*
અસલી JSW કલર કોટેડ પત્રા ની નીચે ૧ નહિ હવે બે મર્કિંગ ચેક કરવી-
૧. *ISI approved નો પ્રિન્ટ*
૨. *JSW COLOURON+ નું વોટર માર્ક પ્રિન્ટ*.
એટલે પત્રા ની નીચે ની બાજુ માં આ મારકિંગ હોવી જોઇએ-
*" JSW COLOURON+ 0.50MM AZ 150 GALVALUME [ ISI ] APPROVED "*
અને
*JSW COLOURON+ નુ વોટર માર્ક પ્રિન્ટ પણ હોવુ જોઈએ*.
તમે JSW પ્લાસ્ટીક ગાર્ડ ફિલ્મ પત્રા અથવા JSW વગર પ્લાસ્ટીક ગાર્ડ ફિલ્મ પત્રા નો માલ લો તો બે માં ISI લખેલુ અને વોટર માર્ક પ્રિન્ટ હોવુ જોઇએ, અગર ISI લખેલુ અને વોટર માર્ક પ્રિન્ટ નથી તો પત્રા નકલી છે.
JSW પત્રા ની વધારે માહીતી માટે JSW ni વેબસાઇટ www.jswcolouron.in પર સંપર્ક કરો.
**વોટર માર્ક પ્રિન્ટ નું માલ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિના થી ચાલુ થશે , ત્યાર સુધી અસલી JSW COLOURON+ ni ઓળખાણ ISI approved ના મર્કીંગ થી કરજો*.