SOL Solar System

SOL Solar System Rooftop on grid/ off grid,solar water pump ,All types of solar product installation and selling and EPC work

23/01/2026
સોલર રૂફટોપ રેસીડેન્સિયલ સબસીડી સૂર્ય ગુજરાત યોજના 2022-23 માં વડોદરા અને વડોદરા ગ્રામ્ય,સુરત અને સુરત ગ્રામ્ય, બારડોલી ...
18/08/2022

સોલર રૂફટોપ રેસીડેન્સિયલ સબસીડી સૂર્ય ગુજરાત યોજના 2022-23 માં વડોદરા અને વડોદરા ગ્રામ્ય,સુરત અને સુરત ગ્રામ્ય, બારડોલી અને વ્યારા અને સમગ્ર તાપી જિલ્લો માં સફળતાપૂર્વક કામ કરી આપવામાં આવશે...
(અમારી કંપની સોલર ફીલ્ડમાં2017-18થી કાર્યરત છે.)

મોબાઈલ નંબર
9825243112
7575022297
9265343425
*SOL Solar System*

સોલર રુફટોપ માટે બે વર્ષના અનુભવી. ફિલ્ડ ઉપર જઈને કામ કરનારા વ્યક્તિની જરૂર છે. ટુ વ્હીલર હોવું જરૂરી છે.સાઈટસર્વે અને ઈ...
04/03/2022

સોલર રુફટોપ માટે બે વર્ષના અનુભવી. ફિલ્ડ ઉપર જઈને કામ કરનારા વ્યક્તિની જરૂર છે. ટુ વ્હીલર હોવું જરૂરી છે.સાઈટ
સર્વે અને ઈલેક્ટ્રીક વર્ક ની જાણકારી હોવી જરૂરી છે.

સરકારશ્રીની નવી ખેડૂતલક્ષી યોજનાડાર્કઝોન અથવા જ્યાં પિયત માટેનું વીજ કનેકશન ના ધરાવતા ખેડૂતો માટે સરકારશ્રી સબસીડી આધારી...
04/03/2022

સરકારશ્રીની નવી ખેડૂતલક્ષી યોજના
ડાર્કઝોન અથવા જ્યાં પિયત માટેનું વીજ કનેકશન ના ધરાવતા ખેડૂતો માટે સરકારશ્રી સબસીડી આધારીત સોલર પંપ પાવર પ્લાન્ટ યોજના 2 HP થી 10 HP સુધીના પંપ સેટ સાથે.

કોણ લાભ લઈ શકે ?

જેમને ૧ એકર થી વધુ જમીન હોય‚
વીજ કનેકશન ના હોય‚
ખેત તલાવડી‚કુવા પિયત ‚કેનાલમાંથી પિયત ‚જંગલ વિસ્તાર જ્યાં વીજ કનેકશન ના હોય‚ડાર્ક જોનમાં આવતા હોય.
ફક્ત 2000 કનેકશન માટે જ છે તો વહેલા તે પહેલાં ધોરણે જોડાવો

જેમને ટપક કે ફુવારા સિંચાઈ હોય તે જલ્દીથી લાભ લઈ શકે.
જરૂરી ડોકયુમેન્ટ
1) આધારકાર્ડ
2) પાનકાડ
૩) કેન્સલ ચેક
4) ૭/૧૨ના ઉતારા
5) 8 અ
6) 6 હક પ્રત્ર
(વડોદરા થી વાપી દક્ષિણ ગુજરાત દરેક જગ્યા એ)
60 % subsidy + 40 % pay to GEB

SOL Solar System
Vadodara..
9825243112

Address

Vadodara
390020

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when SOL Solar System posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share